આજે ભુજ સમાજમાં ચોવીસીનો ઈન્દ્રધનુષ : રંગોળી હરિફાઈમાં 24 ગામો‌ ભાગ લેશે

Screenshot_20181227-040656_Gallery-648x1332-388x798-12

આજે ભુજ સમાજમાં ચોવીસીનો ઈન્દ્રધનુષ : રંગોળી હરિફાઈમાં 24 ગામો‌ ભાગ લેશે

શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજત‌જયંતી ગરિમા મહોત્સવના ઉપલક્ષ્યમાં આજે તા.27/12/2018 ના સવારે 8 :30 થી ચોવીસી ગામો‌ વચ્ચે રંગોળી સ્પર્ધા યોજવામાં આવશે. ગરિમા મહોત્સવના વિશાળ પરિસર ડોમની ચોતરફ રંગોળીના રંગોથી શણગાર સજાશે...ઐકય, ગરિમા અને સ્ત્રી સશક્તિકરણ, નારી કીર્તિ ક્રાંતિના સંકલ્પ સમી આ રંગ દુનિયા કચ્છી લેવા પટેલ સમાજને સંગઠનના‌ રંગે પણ રંગશે.....સપર્ધામાં પ્રથમ દ્વિતીય તૃતિય નંબરો અપાશે....સમાજની મહિલા ટીમ દ્વારા આયોજીત આ રંગોની દુનિયાના દર્શન કરવા લેવા પટેલ જ્ઞાતિજનોને સાદર નિમંત્રણ પાઠવીએ છીએ...અને રંગોળીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરો એવી ચોવીસે ગામને શુભેચ્છા..best of luck