કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજતજયંતિ મહોત્સવ

Image

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજતજયંતિ મહોત્સવ

કચ્છી લેવા પટેલ સમાજના કન્યા કેળવણી‌ પ્રકલ્પમાં ઐતિહાસિક માધ્યમ તરીકે કન્યા વિદ્યામંદિરનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ડિસેમ્બર 2018 તા. 28/29/30 ત્રિદિવસીય મહોત્સવમાં પધારવા દેશ વિદેશ વસતા તમામ જ્ઞાતિજનો‌ને સપરિવાર આમંત્રીત કરાયા છે. વધુ‌ વિગતો માટે ભુજ સમાજના કાર્યાલયનો સંપર્ક કરી શકાય છે. આ અવસરે જ્ઞાતિના વિકાસ માટે નવતર યોજનાઓનો પ્રારંભ અને પ્રશ્નોનું મનન ચિંતન થનાર છે.