શાળાકીય કબ્બડી રાજ્યકક્ષા અન્ડર 19 ચેમ્પિયન

IMG_1172-800x716-1

શાળાકીય કબ્બડી રાજ્યકક્ષા અન્ડર 19 ચેમ્પિયન

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલયની છાત્રાઓ‌ અન્ડર 19 શાળાકીય કબ્બડીમાં રાજ્ય ચેમ્પિયનશિપ મેળવી સમાજનું ગૌરવ વધારેલ છે.