દીવાળી રમતોત્સવ : બેડમિન્ટન હરિફાઈ તા.4/11/2018 સવારે 8 કલાકે માધાપર સર્વોદય મેદાન પર

20181103_191751-795x380-16

દીવાળી રમતોત્સવ : બેડમિન્ટન હરિફાઈ તા.4/11/2018 સવારે 8 કલાકે માધાપર સર્વોદય મેદાન પર

દર વર્ષની જેમ આ વર્ષે કચ્છી લેવા પટેલ સમાજ‌ ભુજનો શિયાળુ રમતોત્સવ તા.4/11/2018 થી શરૂ થઈ રહ્યો‌ છે ઉદધાટન સત્ર માધાપર સર્વોદય મેદાન પર રવિવાર તા.4/11 સવારે 8 વાગ્યાથી આરંભાશે...સમાજ પ્રમુખ હરિભાઈ‌ કેશરા હાલાઈ, એજ્યુ. મેડિ. ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા તેમજ માધાપર ગામના આગેવાનોના હસ્તે સ્પર્ધાને સ્ટાર્ટ અપાશે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જ્ઞાતિજનોને આમંત્રણ છે. યુવક સંઘ સમગ્ર કારોબારી સાથે સંકલન‌ કરી આયોજનને આગળ‌ ધપાવી રહ્યા છે.