ભુજ સમાજનું દિવાળી સ્નેહમિલન / સરસ્વતી સન્માન : પધારો માનકૂવા live : www.sklpsbhuj.com

IMG-20181109-WA0016-18

ભુજ સમાજનું દિવાળી સ્નેહમિલન / સરસ્વતી સન્માન : પધારો માનકૂવા live : www.sklpsbhuj.com

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ અને શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ આયોજીત વાર્ષિક દિવાળી સંમેલન અને સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં પધારવા સર્વ લેવા પટેલ‌ જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ : શ્રી વિચેશ્વર મહાદેવ માનકૂવા તા.ભુજ કચ્છ તા. 11/11/2018, રવિવાર સમય : સવારે 8:30 કલાકથી સાંજે 3:30, સ્નેહપ્રસાદ : ચોવીસીને બપોરે સઘરું સ્નેહ ભોજન, નોંઘ: સરસ્વતી સન્માનમાં સમાવિષ્ટ છાત્ર-છાત્રાઓએ માવિત્રો સાથે સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી. વધુ વિગત માટે સંપર્ક 02832 231177 સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ મુન્દ્રા રોડ ભુજ કચ્છ.