કચ્છી લેવા પટેલ સમાજની નવી વેબસાઈટનો પ્રારંભ કરાયો.

Screenshot_20180920-143954_Gallery_crop_716x537-2

કચ્છી લેવા પટેલ સમાજની નવી વેબસાઈટનો પ્રારંભ કરાયો.

કચ્છી લેવા પટેલ સમાજની નવી વેબસાઈટનો પ્રારંભ કરાયો. સમાજના શ્રેષ્ઠીવર્ય દાતા ગીરધરભાઈ મેઘજી પિંડોરીયાએ જ્ઞાતિજનોને અર્પણ કરતાં જણાવ્યું કે દેશ‌ દુનિયામાં ફેલાયેલ સમાજના દાતાઓ જ્ઞાતિજનો શુભેચ્છકોને જોડતી કડી સંધાઈ‌ છે આ પ્રસંગે‌ શ્રેષ્ઠીવર્ય દેવશીભાઈ‌ હાલાઈ, સમાજ‌ પ્રમુખ હરીભાઈ‌ કેશરા હાલાઈ, મંત્રી રામજી સેંઘાણી, અધ્યક્ષ ગોપાલભાઈ‌ માવજી‌ ગોરસીયા મંત્રી કેશરાભાઈ પિંડોરીયા, વિરમભાઈ રાબડીયા, રમેશભાઈ‌ હાલાઈ ઉપસ્થિત રહ્યા હતા. યુવક સંઘ પ્રમુખ મનજી‌ પિંડોરીયા અને મંત્રી વસંત પટેલે‌ વેબ સાઈટનું નિદર્શન કરાવ્યું હતું.