પ્રવાસ : જ્ઞાનનો ખજાનો. કન્યા કુમાર પ્રવાસ માહિતી પ્રચૂર બન્યો

inCollage_20181123_182841073-22

પ્રવાસ : જ્ઞાનનો ખજાનો. કન્યા કુમાર પ્રવાસ માહિતી પ્રચૂર બન્યો

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર અને માતૃશ્રી આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય ધોરણ 12 નો દક્ષિણ ભારતનો પ્રવાસ માહિતીથી પ્રચૂર રહ્યો હતો. બેંગ્લોરથી અમદાવાદ આવવા રવાના થયેલ 105 છાત્ર+ છાત્રાઓ+ સ્ટાફ અને કારોબારી સભ્યો સંતોષ અનુભવતા હતા...કહેવત છે કે જીવવાથી જોયું ભલું ..આમેય રાષ્ટ્ર ભક્ત વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામનું જન્મસ્થળ જ્યાં વૈજ્ઞાનિક અભિગમના બીજ વટવૃક્ષ થાય બોટોનિક ગાર્ડન જ્યાં વનસ્પતિ જગત સાકાર છે..દેવ દર્શન થી દુનિયા દર્શન ..આંખોમાં આંજેલું વૈચારિક આકાશ મન મસ્તિસ્કમાં વિશાળતા‌ ભરી દે છે.....