રાત્રી નિવાસ શિબિર : ભુજ સમાજના શ્રી આર.ડી. વરસાણી શાળાના છાત્રોની

20190114_224934-39

રાત્રી નિવાસ શિબિર : ભુજ સમાજના શ્રી આર.ડી. વરસાણી શાળાના છાત્રોની

શ્રી Kutchi લેવા પટેલ કુમાર વિદ્યાધામ ભુજ ના std. ૧૧ના વિદ્યાર્થીઓનો શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ અને ચિંતન ફાર્મ KUKMA ખાતે dt. 12/1/19 બપોર પછીથી મકરસંક્રાંતિની રાજાઓને અનુલક્ષીને રાત્રિ નિવાસી શિબિર કમ પ્રવાસ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગાય આધારિત ઔષધીય પ્રોડક્ટ, આપના પરમપરાગત ગ્રામ્ય રોજગાર- જીવન શૈલી વિશે જાણકારી, સાંજે ગીત સંગીત સાથેની સંધ્યા પ્રાર્થના બાદ લો કોલેજ ભુજ ના પ્રિન્સિપાલ શ્રી જયદિપસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓ ને જીવનમાં કલા કૌશલ્ય ઉપયોગીતા ઉપરાંત વિવિધ વિષયો પર ઉત્તમ જાણકારી આપી પ્રશ્નોત્તરી દ્વારા જીજ્ઞાશા સંતોષવા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ , રાત્રિ ભોજન બાદ રાસોત્સવ પછી આરામ અને બીજા દિવસે વહેલી સવારે પ્રાંતઃ ક્રિયા બાદ કસરત યોગ ધ્યાન પ્રાર્થના બાદ રવજીભાઈ ખેતાણી દ્વારા પોતાની વાતમાં જીવનમાં એકાગ્રતાનું મહત્વ, હળવી આનંદાયી રમતો બાદ આપણી સંસ્કૃતિ શાસ્ત્રો અને ઈતિહાસમાંથી વિદ્યાર્થીઓના જીવનને અનુલક્ષીને વિવિધ વિષય પર ના પાત્રો-દ્રષ્ટાંતો દ્વારા ઘડતરનો ઉતમ પ્રયાસ થયો , સવારના નાસ્તા બાદ ટ્રેકીંગ અને દર્શન બાદ dt. 13/1 નાં બપોરે સંસ્થામાં પરત.