દાડમના સફળ પાક માટે વિનોદ વેકરિયાના ફાર્મમાં થયેલા પ્રયોગો.

Image

દાડમના સફળ પાક માટે વિનોદ વેકરિયાના ફાર્મમાં થયેલા પ્રયોગો.

જાણો ...એક કીલો વજનના દાડમ પકવી ગુજરાતમાં નં 1 ખેડૂત બનનાર નારાણપર ગામના વિનોદભાઈ માવજી વેકરિયાએ પોતાના સ્વસ્તિક ફાર્મમાં કરેલા પ્રયોગો આ સાથે દર્શાવેલ પી.ડી.એફ ફાઈલમાં લખ્યા મુજબ છે આ પ્રયોગો તેમણે કરેલા છે એવુ એમણે જણાવેલ છે અને તે સફળ થયેલ છે એ પ્રમાણે કરવાથી તમામ ખેડૂતો સફળ થાશે જ એવું સમાજ દ્વારા પ્રમાણિત કરાતું નથી પણ આ પ્રયોગો વર્તમાન સ્થિતિએ ઉત્પાદનની દૃષ્ટિએ આદર્શ છે એવું તેમણે જણાવેલ છે વધુ વિગત અને માહિતી માટે આ વેબસાઈટ ક્લિક કરતા રહો.