તા.7/4/2019 બંધારણ સુધારા બહાલી માટે અસાધારણ સભા

Image

તા.7/4/2019 બંધારણ સુધારા બહાલી માટે અસાધારણ સભા

શ્રી કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનો જોગ ... શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ , શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ, શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ બંધારણ સુધારા સમિતિએ અને કારોબારીએ સૂચવેલ સુધારા સંદર્ભે તા. 7/4/2019 રવિવાર સવારે 9:30 કલાકે સરદાર પટેલ‌ વિધાસંકુલ ભુજ મુન્દ્રા રોડ ભુજ કચ્છ ખાતે અસાધારણ સભા યોજવામાં આવેલ છે. અસાધારણ સભાનો એજન્ડા 1. બંધારણ સુધારા અને બહાલી