ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ માટે સ્પર્ધાઓ તા. 14/10/2018

inCollage_20181002_071012520-6

ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ માટે સ્પર્ધાઓ તા. 14/10/2018

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર રજત જયંતી ગરિમા મહોત્સવ 2018 અંતર્ગત ભૂતપૂર્વ છાત્રાઓ માટે વિવિધ હરિફાઈઓનું આયોજન તા. 14/10/2018 ના સવારે 8:30 થી કન્યા સંસ્કારધામ ખાતે રાખેલ છે. જેમાં વેસ્ટ માંથી બેસ્ટ, માટલી શણગાર, મહેંદી, કેશગૂંફન,સલાડ હરિફાઈઓ સાહિત્ય વિભાગ નિબંધ વિષય 1. સાંપ્રત શિક્ષણ પ્રણાલી પરનો ગંભીર પ્રશ્ન : શિક્ષણ માતૃભાષામાં કે અન્ય ભાષામાં ? 2. બાળ ઘડતરમાં પાયારૂપ માતા પિતા 3. શું વર્તમાન સમયમાં સ્ત્રી ખરા અર્થમાં સ્વતંત્ર છે ? 4. સમાજ કુટુંબ પર સોશ્યલ મિડિયાની અસર વક્તૃત્વ હરિફાઈના વિષયો નિબંધ સ્પર્ધા વાળા જ વાદ - વિવાદ સ્પર્ધા વિષયો 1. સંયુક્ત - વિભક્ત કુટુંબની સંતાન - સમાજ પર અસરો 2. સ્ત્રીની ભૂમિકા : ગૃહિણી કે વ્યવ્સાયલક્ષી 3. લગ્ન સબંધ : જ્ઞાતિ કે આંતર જ્ઞાતિ ? 4. સોશ્યલ મિડિયા : સામાજીક સમીકરણો સુધરશે કે બગાડશે ? કાવ્યલેખન સ્પર્ધા વિષય : મારો સમાજ‌ મારું ગૌરવ,કુદરતનું અદભૂત સર્જન નારી,મારા મનનું દર્પણ મારી શાળા નોંધ : તા. 9/10/2018 સુધી નામ‌ મોકલી આપવાં. સપર્ધા તા. 14/10 છે વધુ વિગત અને નિયમો જણવા ઉપર આપેલા જે.પી.જી. પૈજ 1/2 માં આપેલી‌ વિગતો આખરી અને ફાઈનલ ગણવી. એમાં દર્શાવેલ સ્પર્ધા સમય મર્યાદા જરૂર વાંચવી અને પ્રમાણે તૈયારી‌ કરવી. વધુ વિગત અને સ્પર્ધાને લગતી વિગતો માટે ફોન નંબર આપેલા‌ છે ત્યાં સંપર્ક કરી શકાશે. ઉત્સવની વિગતો માટે કચ્છી લેવા પટેલ સમાજ ભુજ , સરદાર પટેલ વિદ્યાસંકુલ ભુજ કાર્યાલયનો સંપર્ક કરવો. 02832 231177