અન્ડર 19 હેન્ડબોલ શાળાકીય રાજ્યકક્ષા સ્પર્ધામાં ભુજ સમાજ કુમાર સ્કૂલ (આર.ડી.વરસાણી શાળા) ટીમ બીજાકમ

Image

અન્ડર 19 હેન્ડબોલ શાળાકીય રાજ્યકક્ષા સ્પર્ધામાં ભુજ સમાજ કુમાર સ્કૂલ (આર.ડી.વરસાણી શાળા) ટીમ બીજાકમ

યુવા સંસ્ક્રુતિ અને રમત ગમત અધિકારીની કચેરી ગાંધીનગર આયોજિત અન્ડર 19 હેન્ડબોલ સ્પર્ધામાં ગાંધીનગર ખાતે કૌવત યુક્ત રમત બતાવી કચ્છી લેવા પટેલ સમાજ‌ કુમાર સ્કૂલ ( આર.ડી. વરસાણી ) ભુજ દ્વિતિય સ્થાને રહી હતી. સંસ્થાના કાર્યવાહક સભ્યો એ અભિનંદન પાઠવ્યા હતા.