શ્રી કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યામંદિર ભુજ રજત જયંતી ઉપલક્ષમાં ભુજ આસપાસની શાળાઓ માટે વિવિધ હરિફાઈ

inCollage_20181004_070308345-8

શ્રી કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યામંદિર ભુજ રજત જયંતી ઉપલક્ષમાં ભુજ આસપાસની શાળાઓ માટે વિવિધ હરિફાઈ

આગામી ડિસેમ્બરમાં ઉજવાનારા શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવના આગોતરા થનગનાટમાં ભુજ શહેર તેમજ આસપાસની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળાઓ વચ્ચે વિવિધ હરિફાઈઓનું આયોજન તા.5/10/2018 થી કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યા મંદિર અને કન્યા સંસ્કારધામ‌ પરિસરમાં રાખેલ છે. સ્પર્ધાના વિષયો સહીતની વિગતો ઉપર આપેલા પાનાઓમાં સમાવિષ્ટ કરાઈ છે. જેને આખરી ગણવી. ઉત્સવ વિશેની વિગતો જાણવા શ્રી કચ્છી લેવા પટેલ‌ સમાજ , સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ મુંદરા રાજય ધોરી માર્ગ મુખ્ય કાર્યાલયનો સંપર્ક કરી શકાશે..