માતૃશ્રી ધનબાઈ ગાંગજી મેમોરિયલ કોમ્યુનિટી હોલ

comminity hall

દાતા. : કરસનભાઈ પ્રેમજી ભુડીયા પરિવાર

જ્ઞાતિની દરેક પ્રવૃત્તિ માટે વિશાલ હોલની જરૂર હોય તે સ્વાભાવિક છે. ઈ.સ. ૧૯૯૮ -૯૯ માં શ્રેષ્ટીવર્ય દાતા કરશનભાઇ પ્રેમજી ભુડિયાના દાનથી માતૃશ્રી ધનભાઈ ગાંગજી મેમોરિયલ કોમ્યુનિટી હોલ નામકરણ કરાયું.