ધ્યેય અને ઉદ્દેશ

  • જ્ઞાતિમાં ભાતૃભાવ અને સંગઠન વધારવું.
  • નિરક્ષતા દૂર કરી કેળવણી, અંગે પ્રવૃત્તિ હાથ ધરવી.
  • અણધાર્યા આકસ્મિક પ્રસંગોમાં જ્ઞાતિજનને મદદ કરવી.
  • અપંગ, નિરાધાર પીડિત જ્ઞાતિજનને મદદ કરવી.
  • જ્ઞાતિમાં ધર્મ મર્યાદા જાળવી રાખવી, સમાજોપયોગી પ્રવૃત્તિઓ યોજવી.
  • જ્ઞાતિજનોની આર્થિક, સામાજીક અને સાંવેગિક સ્થિતિ સુધારે અને આત્મનિર્ભર જીવન જીવે તે માટે પ્રવૃતિઓ કરવી.
  • જળસંચય, કૃષિ ઉત્થાન, પર્યાવરણ જાળવણી, આરોગ્ય - શિક્ષણ માટે કાર્ય કરવા.
  • જ્ઞાતિજનો આત્મ સન્માન સાથે રાષ્ટ્રના મુખ્યપ્રવાહમાં ગૌરવભેર જીવે તે માટે પ્રવૃતિઓ કરવી.