શ્રી કચ્છી લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિસ,ભુજ

nursing-institute

વર્ષ ૨૦૧૧માં સમાજે નર્સિંગ ઈન્સ્ટીટ્યુટ શરુ કરી હતી. જનરલ નર્સિંગ, મિડવાઈફ સાડા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ, જેમાં પ્રતિ વર્ષ ૪૦ છાત્રાઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય કે વાણિજ્યમાં ધો -૧૨ પછી પ્રવેશ મેળવી શકે છે.