સમાજ વિશે

ઈતિહાસ

તા. 14/03/1965, રવિવાર વિક્રમ સવંત 2021, ફાગણ સુદ એકાદશીના રોજ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય ખાતે કચ્છના લેવા પટેલ જ્ઞાતિની એક બેઠક મળી જેમાં સમાજ રચના કરવા નિણર્ય લેવાયો. તા.26/12/1965 બંધારણ મંજુર થયું જેને તા. 27/02/1966 ના બહાલ કરાયું. ત્યારથી આજ'દિ સુધી સમાજે જ્ઞાતિજનો માટે ધો - 1 થી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કર્યો છે તો સમુહલગ્ન, રમતગમત, પ્રવાસ પર્યટન અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કાર્યો સાકાર થયાં છે. સમાજ વિકાસમાં જ્ઞાતિજનોનો સહિયારો પુરુષાર્થ, શ્રેષ્ઠિવર્ય દાતાઓનો મજબૂત વિશ્વાસ અને સમાજ પ્રેમે તન મન ધનથી થયેલી અનેક સેવાઓ ચાલકબળ બની છે. આ સંસ્થા વિશ્વવાસી કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની માતૃ સંસ્થા છે.

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજપ્રમુખશ્રીઓ

karsan devshi gami
ઈ.સ. ૧૯૬૫ થી ૬૭, ૧૯૭૧ થી ૭૨ અને ૧૯૭૭ થી ૭૮
સ્વ. કરસન દેવશી ગામી
સામત્રા
vishram keshra hirani
ઈ.સ. ૧૯૬૭ થી ૬૮
સ્વ. વિશ્રામ કેશરા હિરાણી
માનકુવા
bhimji ramji vekariya
ઈ.સ. ૧૯૬૮ થી ૬૯
સ્વ. ભીમજી રામજી વેકરીયા
બળદિયા
khimji ramji vekariya
ઈ.સ ૧૯૬૯ થી ૭૧
સ્વ. ખીમજી રામજી વેકરીયા
બળદિયા
vaghji virji patel
ઈ.સ. ૧૯૭૨ થી ૭૫
સ્વ. વાઘજી વીરજી પટેલ
મીરઝાપર
jadvji shivji hirani
ઈ.સ ૧૯૭૫ થી ૭૬
સ્વ. જાદવજી શિવજી હિરાણી
માધાપર
kanji  jetha hirani
ઈ.સ ૧૯૭૬ થી ૭૭
સ્વ. કાન્જી જેઠા હિરાણી
મીરઝાપર
karshan harji vekariya
ઈ.સ ૧૯૭૮ થી ૭૯
સ્વ. કરશન હરજી વેકરીયા
બળદિયા
velji karshan vekariya
ઈ.સ ૧૯૭૯ થી ૮૦
સ્વ. વેલજી કરશન વેકરીયા
માંડવી
meghji ramji patel
ઈ.સ ૧૯૮૦ થી ૮૧ અને ૧૯૮૮ થી ૯૦
સ્વ. મેઘજી રામજી પટેલ
સુખપર
harji karshan dabasiya
ઈ.સ ૧૯૮૧ થી ૮૨ અને ૧૯૮૫ થી ૮૬
સ્વ. હરજી કરશન દબાસીયા
માનકુવા
devji bhimji hirani
ઈ.સ. ૧૯૮૬ થી ૮૮
સ્વ. દેવજી ભીમજી હિરાણી
મેઘપર
v.k patel
ઈ.સ. ૧૯૯૦ થી ૯૬
સ્વ. શ્રી વી.કે પટેલ
માધાપર
r.r patel
ઈ.સ. ૧૯૯૬ થી ૨૦૦૬
શ્રી આર.આર. પટેલ
સામત્રા
khimji harji halail
ઈ.સ. ૨૦૦૭ થી ૨૦૦૯
ખીમજી હરજી હાલાઇ
ગોડપર
haribhai keshra halai
ઈ.સ. ૨૦૧૦ - હાલ સુધી
હરિભાઈ કેશરા હાલાઇ
સુરજપર