શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ પ્રવૃત્તિ

યુવક સંઘ પ્રવૃત્તિઓ

  • ઈ.સ 1974 થી કચ્છી લેવા પટેલ સંદેશ નામનું મુખપત્ર યુવક સંઘ ચલાવી રહયું છે જેનું ત્રિમાસિક પ્રકાશન આજે પણ અવિરત છે.
  • જ્ઞાતિમાં યુવા પ્રવૃતિઓ સંચાલિત કરવી.
  • રમતગમત, પ્રવાસ પર્યટન સહિતની પ્રવૃતિઓ દ્વારા સંગઠન, ભાતૃભાવ વધારવો.
  • યુવાઓમાં શિક્ષણક્ષેત્રે પ્રગતિ થાય તેવું વાતાવરણ સર્જવું.
  • જ્ઞાતિના યુવાનો જ્ઞાતિમાં જ લગ્નસબંધી વ્યવહાર માટે જાગૃતિ લાવવી.
  • અન્ય પરિબળો દ્વારા જ્ઞાતિ ખોટી રીતે પરેશાની થતી હોયતો પ્રતિકાર કરવો. ભારતના બંધારણની મર્યાદામાં સહયોગ આપવો.
  • દિવાળી સંમેલન
  • સરસ્વતી સન્માન
  • જ્ઞાતિ સમૂહ પ્રવાસ
  • સનદી અધિકારી બનાવના ક્લાસ

શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ પ્રવૃત્તિઓ