શ્રી કચ્છી લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ભુજ - કચ્છ

માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર

hospital

સમાજપ્રેમી દાતાઓએ ભુજ ખાતે હોસ્પિટલ શરુ કરવા મુકેલ વિચારને મૂતિમંત કરતાં ઈ.સ. ૧૯૯૮માં માત્ર નિદાનના હેતુથી હોસ્પિટલના પાયા નંખાયા. તેમના નામકરણ દાતા પરિવારની ઈરછાનુસાર માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ભુજ નામાભિધાન કરાયું.

ઈ.સ. ૨૦૦૦માં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં દાતા કેશવલાલ પ્રેમજી ભુડીયાના હસ્તે હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું હતું. ૧૮ વર્ષમાં પૂર્ણ સ્વરૂપ પામેલ આ હોસ્પિટલનો લાભ પ્રતિવર્ષ ત્રણેક લાખ દર્દીઓ લઈ રહ્યા છે.

૧૮ વર્ષની પ્રગતિનો ગ્રાફ

M.M.P.J. હોસ્પિટલના નવા વિભાગો

 • ગેસ્ટ્રો એન્ટ્રોલોજી
 • ન્યુરો સર્જરી
 • રીહેબીલીટેશન
 • એન્ડોસ્કોપી
 • ક્રિટીકલકેર

સુપર સ્પેશિયાલિસ્ટ ઓ.પી.ડી. સેવાઓ

 • ન્યુરોલોજી
 • કેન્સર
 • પ્લાસ્ટિક સર્જરી
 • સ્પાઈન સર્જન
 • બાળ ન્યુરોલોજી
 • હેમોટોલોજી
 • યુરોલોજી
 • રેટીનલ
 • જોઈન્ટ રિપ્લેસમેન્ટ
 • ગેસ્ટ્રોએન્ટ્રોલોજી

ડોક્ટરોની યાદી

ડૉ. મહાદેવ પટેલ
૯૯૭૯૮૯૭૦૯૫
તબીબી નિયામક (એમડી ચિકિત્સક)
ડૉ. નવીન પટેલ
૯૮૨૫૫૮૮૫૮૬
રોગવિજ્ઞાની (ડીસીપી, એમડી)
ડૉ. ઇલાબેન એમ. પટેલ
૯૯૭૯૨૭૦૪૯૨
ફિઝિશિયન (એમડી)
ડૉ. રાહુલ ત્રિવેદી
૮૧૪૦૦૫૭૫૫૯
એસ્ટિસ્ટિસ્ટિક (ડિપ્લોમાં ઇન એનેસ્ટેશીયોલોજી)
ડૉ. આનંદ એલ હિરાણી
૯૬૮૭૮૯૨૩૭૩
ઓર્થોપેડિક (ડી. ઓર્થો)
ડૉ. કિંજલ જે. પટેલ
૯૮૨૪૫૭૯૭૫૮
ગાયનેકોલોજિસ્ટ (ડી.જી.ઓ.)
ડૉ. અજય બી કાલોત્રા
૯૭૨૩૭૯૨૫૬૭
જનરલ સર્જન (એમ.એસ. જનરલ સર્જન)
ડો. દિવ્યરાજ જાડેજા
૭૫૬૭૯૯૯૧૯૯
રેડિયોલોજિસ્ટ (એમ.ડી. રેડિયોલોજિસ્ટ)
ડૉ. ભૂમિબા જાડેજા
૭૫૬૭૯૯૯૧૯૯
રેડિયોલોજિસ્ટ (એમબી., ડીએમઆરડી)
ડો. દીપ કોઠારી
૯૬૮૭૩૫૪૯૧૪
બાળરોગ (ડી.એન.બી. બાળરોગ)
ડૉ. આશિષ બી માકદિયા
૯૭૨૭૫૦૦૬૫૬
ફિઝિશિયન (એમ.ડી. ચિકિત્સક)
ડો. હિતેશ એલ વરસાણી
૯૫૫૮૪૩૪૦૭૭
ડેન્ટિસ્ટ (બી.ડી.એસ.)
ડૉ. મનસુખ વી પાંચાણી
૯૪૨૭૨૫૦૫૫૫
ફિઝિયોથેરાપિસ્ટ (બીપીટી)
ડૉ. ગૌરાંગ એ જોષી
૯૪૨૭૧૮૨૨૦૯
સુધારણા ચિકિત્સક (બી. પુનર્વસવાટ)
ડૉ. હેતલ એન છાટબાર
૯૪૨૮૫૬૭૭૫૬
ઓપ્થાલમોલોજિસ્ટ (એમ.એસ. ઓપ્થાલમોલોજી)
ડૉ. સુરેશ હિરાણી
૯૪૨૯૧૨૫૪૫૫
ગેસ્ટોલોજિસ્ટ (ડીએનબી (ગેસ્ટ્રો))
ડૉ. મૌલકા સી. પટ્ની
૮૨૩૮૦૨૮૦૬૦
ડેન્ટિસ્ટ (બી.ડી.એસ.)
ડૉ. વિનીત એ ઠક્કર
૯૭૩૭૨૪૬૯૩૯
ફિઝિશિયન (એમ.ડી. ચિકિત્સક)

હોસ્પિટલ ફોટોઝ